ગઝલ મને આવડતીનથી અને લખીછે આ ગઝલ

છુંઅર્થશાસ્ત્ર નો વિદ્યાર્થી ને લખીછે આ ગઝલ

મની દુનિયામાં ડૂબ્યો ત્યારે બની આ ગઝલ

ખ્મ દિલપર આવ્યા હઝાર ત્યારે બની આ ગઝલ

લક્ષ્ય પ્રેમનું ચુકી ગયો ત્યારે બનીઆ ગઝલ

કાઈક કહેવાનું દિલને થયું ત્યારે બનીઆ ગઝલ

રડીને દિલને ચેન ના મળ્યું ત્યારે બનીઆ ગઝલ.

ઈશ્કની પરાકાષ્ટા એ પહોચીઆવ્યો ત્યારે બનીઆ ગઝલ

બ્રાહ્મ સ્વરૂપ એ પ્રેમ છે તે સમજ્યો ત્યારે બની આગઝલ

હિત અનેઅહિતપ્રેમ ના પણછે તે જાણ્યો ત્યારે બનીઆ ગઝલ

મન માં પ્રેમનાઅસંખ્ય હિલોઢા ચડ્યા ત્યારે બનીઆ ગઝલ

શેરીમાંથી આવ્યોશહેરમાં ત્યારે બનીઆ ગઝલ

ખત્મ થયો હું “શબ્દ” ત્યારે બનીઆ ગઝલ

 

નોધ:-આ પક્તિઓ ના પહેલા અક્ષ્રરો વાચી તમે ગઝલ કાર નું નામ જાણી શકો છો અક્ષ્રર વાચવાની શરૂઆત ત્રીજી પક્તીથી કરવી.